મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન માટે સલાહકાર સમિતિની રચના કરાઇ


SHARE







મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન માટે સલાહકાર સમિતિની રચના કરાઇ

મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં નજર બાગ રેલ્વે સ્ટેશન માટે જે સલાહકાર સમિતિ બનાવવામાં આવી છે તેમાં ૫ સભ્યોને લેવામા આવ્યા છે જેમાં સુરેશભાઇ સીરોહિયા, બચુભા રાણા, રાજનભાઇ પુરબિયા, કલ્પેશભાઇ કાચા અને યોગેશભાઈ સોનાગ્રાને લેવામાં આવેલ છે ત્યારે મોરબીના સુરેશભાઈ સીરોહિયાની આ સમિતિમાં વરણી કરવામાં આવતા મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ તેમને શુભકામના આપેલ છે અને ખાસ કરીને મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનને સુધારણા કરવામાં તેઓનો સિંહ ફાળો છે જેની નોંધ લઈને તેઓની પસંદગી રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મોરબી જિલ્લાની સલાહકાર સમિતિમાં કરવામાં આવી છે






Latest News