મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી ન્યૂએરા ગ્લોબલ સ્કૂલમાં બે દિવાસીય એન્યુઅલ ફંક્શનનું આયોજન


SHARE







મોરબી ન્યૂએરા ગ્લોબલ સ્કૂલમાં બે દિવાસીય એન્યુઅલ ફંક્શનનું આયોજન

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર વિરપર નજીક આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્ફુલમાં બે દિવાસીય એન્યુઅલ ફંક્શનનું આયોજનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકીય અને સામાજિક આગેવનો સહિતના લોકો તેમજ વિદ્યાર્થી અને વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહેશે

મોરબી ન્યૂએરા ગ્લોબલ સ્કૂલમાં બે દિવાસીય એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૩૦ અને ૩૧ ના રોજ સાંજે ૫:૩૦ થી એન્યુઅલ ફંક્શન પિકસેલ ની ઉજવણી કરવામાં આવશે. જેમાં સ્કૂલના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવનો સહિતના લોકો તેમજ વિદ્યાર્થી અને વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહેશે ત્યારે સ્કૂલ દ્વારા મોરબીના તમામ લોકોને કાર્યક્રમ માણવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News