મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવતનું આયોજન


SHARE







મોરબીના ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવતનું આયોજન

મોરબીના ગુર્જર  ક્ષત્રિય કડિયા જ્ઞાતિના આગેવાન સુનીલ શાંતિલાલ ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે પુષ્ટીમાર્ગીય ભાગવત આચાર્ય સુહાગભાઈ દવે તેની આગવી સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે આ કથા તા.૧૭ થી ૨૩ સુધી તુલસી માનસ મંદીર  હરીદ્વાર ખાતે રાખવામા આવી છે અને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોરબીથી ૨૦૦ લોકોના સંધ સાથે ગયા છે આ કથાના મનોરથી સુનિલ શાંતિલાલ ચૌહાણ, મેહુલભાઈ શાંતિલાલ ચૌહાણ, હીરેનભાઈ શાંતિલાલ ચૌહાણ તથા દીપેશ શાંતિલીલ ચૌહાણ તથા સમગ્ર ચૌહાણ પરીવારનું મિત્ર વર્તુળ દ્વારા મોરબી રેલ્વેસ્ટેશન પર બહુમાન કરી શુભેચ્છા પાઠવી હતી.






Latest News