મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહા અભિયાન શરૂ


SHARE







મોરબી જીલ્લામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહા અભિયાન શરૂ 

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહા અભિયાન તા. ૧ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી સુધી ચાલવાનું છે અને તે અંતર્ગત ઘરે ઘરે જઈને ભગવાન શ્રીરામનાં ફોટા, અક્ષત, નિમંત્રણ પત્રિકા પહોચાડવામાં આવશે ત્યારે મોરબી જીલ્લામાં આ અભિયાન શરૂ કરવામાં આવેલ છેઅને શનાળા રોડ પર તેના મુખ્ય કાર્યાલયની સ્થાપના સાથે મોરબી નગર દરવાજેથી આ અંતર્ગત જનજાગૃતિ માટે અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં આવેલ દરબાર ગઢ રામ મંદિર ખાતે ઉત્સાહ ઉમંગભેર પહોંચી ત્યાં રાસગરબા સાથે જય જય શ્રી રામનાં નારા બોલાવવામાં આવ્યા હતા.






Latest News