મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં દરબારગઢ પાસે મોટા મંદિરમાં શનીદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ-મહાપ્રસાદ યોજાયો


SHARE







મોરબીમાં દરબારગઢ પાસે મોટા મંદિરમાં શનીદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ-મહાપ્રસાદ યોજાયો

મોરબીના દરબારગઢ પાસે આવેલુ મોટા પ્રસાદ મંદિર છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હતું જેથી કરીને તે મંદિરના જીર્ણોદ્ધારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મંદિરમાં શનિદેવનું પણ સ્થાપના કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ત્યારે મોટા પ્રસાદ મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઘણા લોકોએ લાભ લીધેલ હતો અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના આ મોટા મંદિરમાં ચત્રભુજ રાય માધવરાય, ત્રિકમરાય, મોહનરાય તેમજ વિશ્વનાથ મહાદેવ અને જોડીયા હનુમાનજી બિરાજમાન હતા અને હવે મંદિરમાં નવ ગ્રહ શનિદેવની પણ સ્થાપના કરવામાં આવી છે આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે નિકુંજભાઈ, હિતેશભાઈ, જયભાઈ અને રાજુભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News