મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે માજી મંત્રીની હાજરીમાં ઝાલા પરિવારનો હવન-સભા યોજાઇ


SHARE







મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે માજી મંત્રીની હાજરીમાં ઝાલા પરિવારનો હવન-સભા યોજાઇ

મોરબીના શક્ત શનાળા ગામે આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ૩૪ વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ દ્વારા ૩૫ માં વર્ષે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજનળ ઓકો સહપરિવાર હાજર રહ્યા હતા આ વર્ષે હવન યજ્ઞાદિમાં યજમાન પદે અજયસિંહ રણજીતસિંહ ઝાલાપૃથ્વીરાજસિંહ શક્તિસિંહ ઝાલા અને જયદીપસિંહ જુવાનસિંહ ઝાલા બેઠા હતા અને ત્યાર બાદ યોજાયેલ સભામાં મુખ્ય મહેમાન તરીકે માજી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાડો.રુદ્રસિંહ ઝાલા, નિલેશ્વરીબા ગોહિલયોગાચાર્ય સ્વામી અક્ષયાનંદજી, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ જયવંતસિંહ જાડેજા તેમજ શનાળાના મહંત નરોતમદાસ બાપુ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ રઘુવીરસિંહ કેઝાલાઘનશ્યામસિંહ એસ. ઝાલા અને ધર્મેન્દ્રસિંહ કેઝાલા (શકત શનાળા), મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), નિરૂભા ઝાલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News