મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા દ્વિતિય સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવનું આયોજન


SHARE







મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા દ્વિતિય સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવનું આયોજન

મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ (એનજીઓ) દ્વારા અંદાજીત તા. ૨૦/૧/૨૪ ને શનિવારના રોજ દ્વિતિય સર્વજ્ઞાતી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને સમૂહલગ્નમાં માતા-પિતા વિહોણી ૧૧ દીકરીઓના જાજરમાન લગ્ન માટેનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી અનસ્ટોપેબલ વોરિયર્સ (એનજીઓ) દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સર્વજ્ઞાતી સમુહ લગ્નમાં ભાગ લેવા ઇચ્છુક માતા-પિતા વિહોણી દીકરીઓને અનસ્ટોપેબલ વોરિયર્સના હેતલબેન પટેલ (૯૫૮૬૦ પરરર૬) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ સમૂહલગ્ન માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે અને વહેલા તે પહેલાના ધોરણે નામ લેવામાં આવશે કેમ કે, ૧૧ દીકરીઓના લગ્ન આ સમૂહલગ્નમાં કરાવવામાં આવશે






Latest News