મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની ખોડિયાર ગરબીમાં બાળાઓને લ્હાણી વિતરણ કરાયું


SHARE







મોરબીની ખોડિયાર ગરબીમાં બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર-૪ સો ઓરડી વિસ્તારમાં યોજાયેલી ખોડિયાર ગરબી મંડળની બાળાઓને દશેરાના દિવસે લ્હાણી આપવામાં આવી હતી. ત્યારે મોરબી ભાજપના આગેવાન હરીભાઇ રાતડીયા, પૂર્વ કાઉન્સિલર મનસુખભાઈ બરાસરા, સુરેશભાઈ શિરોહીયા, ગૌતમભાઈ સોલંકી, પંકજભાઈ વારનેસિયા, મહેશભાઈ સોલંકી, રાહુલ પ્રજાપતિ, હર્ષદભાઈ વામજા, હસમુખભાઈ વામજા, ચેતનભાઈ પુરોહિત, અશ્વિનભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને તેમના હસ્તે બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન ખોડિયાર ગરબી મંડળના અભિષેકભાઈ વાધેલા દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, સોઓરડીમાં ખોડિયાર ગરબી મંડળ દ્વારા છેલ્લા ૭૧ વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે જેનું આયોજન ખોડાભાઈ છનાભાઈ વાઘેલા અને લાલજીભાઈ પોપટભાઈ વાણીયા કરે છે






Latest News