મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મસ્સાનો ઈલાજ ઘરગથથુ કઈ રીતે કરવો ?


SHARE







મસ્સા નો ઈલાજ ઘરગથથુ કઈ રીતે કરવો ?

  1. શરીરના કોઈપણ ભાગની ચામડી પર થતા મસા. ખાસ કરીને ડોક, બગલના ભાગે વધુ જોવા મળે છે.
  2. મળદ્વાર અથવા ગુદાદ્વાર પર થતા મસા. જેને હરસ પણ કહે છે.

પ્રથમ પ્રકારના મસા માટેનો ઘરગથ્થુ ઈલાજ:

પાનમાં ખાવાનો ચૂનો અને નિરમા વોશિંગ પાઉડરને સમભાગે મિશ્રણ કરી સળી વડે માત્ર મસા પર લગાવવું. લગાવતી વખતે આસપાસની ચામડી પર ન લાગે તેની તકેદારી રાખવી. માત્ર એક જ મિનિટમાં મસા બળી જશે. બળતરા સહન કરવાની સંપૂર્ણ તૈયારી હોય તો જ આ ઉપાય કરવો. સળગતી દિવાસળી ચાંપી હોય એવી બળતરા થશે પણ મસો જડમૂળથી નીકળી જશે. બાળકો ઉપર આ પ્રયોગ કરવૉ નહીં.

બીજા પ્રકારના મસા માટેનો ઘરગથ્થુ ઈલાજ:

હુંફાળુ ગરમ પાણી તગારામાં લઈ તેમાં સવાર-સાંજ દસ-પંદર મિનિટ કમરનો ભાગ (ગુદાનો ભાગ) ડૂબે એમ બેસવું. અઠવાડિયાના પ્રયોગથી પ્રાથમિક તબક્કામાં હશે તો મસા બેસી જશે. પાણી ઠંડુ પડી જાય તો તેમાં હળવે હળવે બીજું ગરમ પાણી ઉમેરવું.

ઉપરના પ્રયોગોથી મસા કાબુમાં ન આવે તો તેના નિષ્ણાંત ડૉક્ટરને મળવું અને તેની સૂચના મુજબ સારવાર લેવી.






Latest News