મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી રઘુવંશી યુવક મંડળના નવા હોદ્દેદારોની વરણી


SHARE







મોરબી રઘુવંશી યુવક મંડળના નવા હોદ્દેદારોની વરણી

મોરબીમાં તાજેતરમાં મોરબી રઘુવંશી યુવક મંડળના કાર્યાલયે યુવક મંડળના સભ્યોની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં આગામી વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે

મોરબી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પદે જયેશભાઈ સી. કોટેચા, ઉપપ્રમુખ પદે રવિભાઈ આર. કોટેચા, મહામંત્રી પદે રોનકભાઈ એ. કારીયા, સહમંત્રી પદે તેજસભાઈ એમ. બારા તથા ખજાનચીના પદ પર વિરેનભાઈ એસ. પુજારાની વરણી કરવામાં આવી છે. જેથી રઘુવંશી યુવક મંડળના નવનિયુક્ત હોદ્દેદારોને કારોબારી સભ્યો તથા જ્ઞાતિજનો તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી છે






Latest News