મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જીવરાજ પાર્ક સોસાયટી આસપાસમાં દારૂ-દારૂડિયાનું દૂષણ !


SHARE











મોરબીમાં જીવરાજ પાર્ક સોસાયટી આસપાસમાં દારૂ-દારૂડિયાનું દૂષણ !

મોરબીના ભડીયાદ- જવાહર ગ્રામ પંચાયત હેઠળ પેટા વિસ્તારમાં આવતા જીવરાજ પાર્ક સોસાયટીના લોકોએ એસપીને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના વિસ્તારની આજુબાજુમાં દારૂના અડા આવેલ છે અને દારૂ પીને આવતા જતા આવારાતત્વોને ત્રાસ છે જેથી તેને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, આ વિસ્તારના લોકોએ ઘણી વખત રજૂઆત કરી છે છતાં આ દુષણ દૂર થતું નથી તેવો પણ મહિલાઓએ બળાપો કાઢ્યો હતો






Latest News