વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં કારોબારીની રચના કરાઇ


SHARE











ટંકારા તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં કારોબારીની રચના કરાઇ

ટંકારા તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિની રચના કરવામાં માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના સંગઠન અને ચૂંટાયેલા સભ્યો વચ્ચે સારી રીતે સંકલન થયા પછી નવી કારોબારીની રચના કરવામાં આવેલ છે

ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવેલ છે અને હાલમાં કારોબારી સમિતિમાં અલ્પેશભાઇ ચુનીલાલ દલસાણીયા, નીમુબેન ડાયાભાઇ ડાંગર, મણિલાલ ડાયાલાલ કુંડારિયા, અરવિંફભાઇ મોહનભાઇ દુબરિયા, રમીલાબેન લાલજીભાઈ દેત્રોજા, સલિમભાઈ હાસમભાઇ અબ્રાણી અને પુષ્પાબેન પ્રભુભાઈ કામરિયા નો સમાવેશ કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આગાઉ કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી ત્યારે બળવો કરવામાં આવ્યો હતો જો કે, ત્યાર બાદ બળવો કરીને બનેલ સમિતિના તમામ સભ્યોએ પ્રમુખને રાજીનામાં આપી દીધા હતા ત્યાર બાદ તાલુકા પંચાયતમાં ફરી સામાન્ય સભાની બેઠક બોલાવીને નવી કમિટીની રચના કરવામાં આવી છે 






Latest News