ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ


SHARE







મોરબી જલારામ મંદિરે કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ

મોરબીના અયોધ્યાપૂરી મેઇન રોડે આવેલા જલારામ મંદિરે મહિલા મંડળ દ્વારા તા. ૮ થી ૧૪ સુધી ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠ પર વક્તા તરીકે પૂ. રત્નેશ્વરીબેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી- રામધન આશ્રમ) પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે

મોરબીના જલારામ મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં અવાયું છે જે કથા કાલે તા ૮ થી શરૂ થશે બપોરના ૪ કલાકે દરિયાલાલ મંદીર, બજાર લાઈનથી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ સુઘી પોથી યાત્રા યોજાશે અને આ કથા દરરોજ બપોરના ૩ થી ૭ સુધી ચાલશે અને સાંજે ૭:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા નવીનભાઈ રાચ્છ, નરેન્દ્રભાઇ રાચ્છ, હસુભાઈ પુજારા, સંદીપભાઈ ખગ્રામ, ચંદ્રિકાબેન પલાણ, પ્રફુલ્લભાઈ પોપટ, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ પુજારા, કે.પી.ભાગીયા, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, મોરભાઈ કંઝારીયા, વાલજીભાઈ ડાભી, સહીતના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News