ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના વ્યસનમાંથી મુક્તિ માટે અનોખો સેવાયજ્ઞ


SHARE







મોરબીમાં દારૂના વ્યસનમાંથી મુક્તિ માટે અનોખો સેવાયજ્ઞ

દારૂના વ્યસનના લીધે ઘણા કુટુંબ બરબાદ થઇ ગયા છે ત્યારે દારૂના વ્યસનથી મુક્તિ માટે ભોળાદમાં આવેલા સુરાપુરા ધામ ખાતે અનોખી પહેલ શરૂ કરાઇ છે ત્યારે જે ઈ વ્યાક્તીને વ્યસનમાથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોય તેને સુરાપુરા ધામ ખાતે લઈ જવામાં આવશે અને વિનામુલ્યે વ્યસન મુક્તિ કરાવવામાં આવશે.

હાલમાં જેનીલભાઈ પોપટએ જણાવ્યુ છે કે, દારૂના નશાથી મુક્ત થવા જે કોઈપણ વ્યકતી ઇચ્છતા હોય તેને વ્યસનમાથી મુક્તિ મળે તેના માટે વિનામુલ્યે દર સોમવારે સાંજે ૪:૦૦ વાગ્યે ઇકો કારમાં મોરબીથી ભોળાદ (ભાલ) સુરાપુરા ધામ ખાતે લઈ જવામાં આવશે. અને તેમાં વહેલા તે પહેલાના ધોરણે ૧૦ લોકોને લઈ જવામાં આવશે. તેના માએ મોબાઈલ નં ૯૯૨૪૧ ૬૬૧૨૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News