મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ કલબ દ્વારા જન્મ દિવસની પ્રેરણાત્મક ઉજવણી


SHARE







મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ કલબ દ્વારા જન્મ દિવસની પ્રેરણાત્મક ઉજવણી

ઈન્ડિયન લાયોનેસ કલબ મોરબી દ્વારા ચીફ પેટ્રોન હિતેશભાઈ પંડયાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષેની જેમ આ વર્ષે પણ સાક્ષરતા વીકની ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીના આર્થિક રીતે નબળી પરિસ્થિતિના પરિવારના ૩૦ બાળકોને નિઃશુલ્ક સીસીસીનો કમ્પ્યુટરનો કોર્સ શરૂ કરાવવામાં આવ્યો હતો આ તકે નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા સહિતના હાજર રહ્યા હતા અને પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચાએ કમ્પ્યુટર ક્લાસના હીનાબેન પરમાર અને પ્રોજેક્ટના દાતા દુબઈ સ્થિત નરેશભાઈ કાનજીભાઈ મેપાનીનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News