મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ


SHARE











મોરબી જીલ્લામાં ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ

ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪માં મગફળી, મગ, અડદ અને સોયબીનના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જે માટે ખેડુતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે. અને ભારત સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે જેથી કરીને ખેડુતોએ તા.૧૬/૧૦  સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

સરકાર દ્વારા તા. ૨૧/૧૦ થી મગફળી રૂ.૬૩૭૭, મગ રૂ. ૮૫૫૮, અડદ રૂ. ૬૯૫૦ અને સોયબીન  રૂ. ૪૬૦૦ પ્રતિ કિવીંટલ ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયબીન વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડુતોએ તા.૧૬ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે. નોંધણી પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ વિલેજ કોમ્યુટર એન્ટરપ્રીન્યોર” (VCE) મારફતના ફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે. 






Latest News