મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત સાથેના પરીસંવાદ યોજાયો


SHARE







મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત સાથેના પરીસંવાદ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી ખાતે વૈજ્ઞાનિક અને ખેડૂત સાથેના પરીસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું તકે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય  કેબિનેટ કૃષિ મંત્રી તોમરના જીવંત પ્રસારણ દરમિયાન ઋતુગત બદલાવ સામે ટકી શકે તેવી જુદા જુદા પાકોની ૩૫ જાતો દેશને સમર્પિત કરી હતી અને પ્રધાનમંત્રીએ જીવંત પ્રસારણ દરમિયાન ખેડૂતો સાથે વાતચીત કરી હતી જેમાં જમ્મુ-કાશ્મીરના જેતુંન બેગમ કે જેને વાતાવરણમાં બદલાવ સામે દ્રાક્ષ અને સફરજનની સફળતા પૂર્વક ખેતી કેવી રીતે કરે છે તે જણાવેલ આમ છેલ્લા છ સાત વર્ષમાં ખેડૂત વિજ્ઞાનનો ઉપયોગ કરી ખેતી કરતો થયો છે તેવું સ્પષ્ટ દેખાય છે. આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના ખેડૂત મિત્રોએ ભાગ લીધો હતો.






Latest News