મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી મંદિરે ગરબી નહીં યોજાઇ


SHARE







મોરબીમાં ધક્કાવાળી મેલડી મંદિરે ગરબી નહીં યોજાઇ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ધક્કાવાળી મેલડી માતાના મંદિર દ્વારા દર વર્ષે નવરાત્રીમાં ગરબીનું આયોજન કરવામાં આવે છે જો કેકોરોના મહામારીને ધ્યાને લઇને નવરાત્રી નિમિત્તે ગરબીનું આયોજન આ વખતે મોકૂફ રાખવામાં આવ્યું છે.

મોરબીમાં નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાના મંદિરે આવેલ છે ત્યાં ધક્કાવાળી ગરબી મંડળ સમિતિ દ્વારા નવરાત્રી નિમિત્તે ગરબીનું આયોજન કરવામાં આવે છે જો કેકોરોનાને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગરબીને મોકૂફ રાખવામાં આવી છે તેવી  ધક્કાવાળી ગરબી મંડળ સમિતિની યાદીમાં જણાવ્યુ છે 






Latest News