મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

લવ જેહાદ સામે આકોશ: કાલે ટંકારા સજ્જડ બંધ, રેલી યોજી આવેદનપત્ર અપાશે


SHARE







લવ જેહાદ સામે આકોશ: કાલે ટંકારા સજ્જડ બંધ, રેલી યોજી આવેદનપત્ર અપાશે

ટંકારા તાલુકામાં લવ જેહાદની ઘટનાઓ વધી રહી છે ત્યારે કાલે સવારે વેપારીઓ સ્વયંભૂ પોતાની દુકાનોને બંધ રાખીને બંધ પાળશે અને ત્યાર બાદ ટંકારામાં રેલી યોજીને ટંકારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે

સમસ્ત ટંકારા તાલુકાની જાહેર જાણતા માટે એક મેસેજ હાલમાં સોશિઅલ મીડિયામાં મૂકવામાં આવેલ છે જેમાં ટંકારા પંથકમાં વધતાં જતાં લવ જેહાદ માટે આગોતરુ આયોજન કરવાનું છે અને ટંકારા ટાઉનમાં બનેલ બનાવને ગંભીરતાથી લેવા માટે કાલે તા ૧૮ સપ્ટેમ્બરને સોમવારે સવારે ૧૦ વાગ્યે ટંકારા દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈને રેલી યોજી મામલતદાર ટંકારાને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવશે જેથી કરીને સૌ હિન્દુ સમાજ, રાજકીય અગ્રણી, સામાજિક કાર્યકરો અને તાલુકાવાસીઓને આવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે અને વેપારી મિત્રોને સ્વયંભૂ સવારથી બપોર સુધી પોતાની દુકાનોને બંધ રાખીને રેલીમાં જોડાશે




Latest News