મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત બાદ રિક્ષામાંથી નીચે પડેલ યુવાન ઉપર ટ્રક ટ્રેલરના ટાયર ફરી જતાં ઘટના સ્થળે જ મોત મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો


SHARE





મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પનું આયોજન મહેન્દ્રસિંહજી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે ડો. અરુણાબેન નિમાવત (વૈદ્ય પંચકર્મ, કલાસ:-1), ડૉ. સુનિલ એમ. કાચરોલા (R.M.O.આયુર્વેદ વર્ગ-2), ડૉ. રાધિકાબેન મહેતા (M.O., હોમિયોપેથિક વર્ગ-૩), ફાર્મસીસ્ટ પ્રીતિબેન પરમાર, તુષારભાઈ ખોરજા, ભાવિશાબેન, રેખાબેન (આયુ.નર્સિંગ), કોમલબેન (પંચકર્મ), પ્રદિપભાઈ, રમેશભાઈ વગેરે ડોક્ટરની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને રામવાડીના સંચાલકો વિરજીબાપા, ભાણજી દાદા, દયારામભાઈ, દેવશીભાઈ તથા સામાજિક કાર્યકર મહાદેવભાઇ રંગપરીયા વગેરેએ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો. આ કેમ્પમાં આયુર્વેદિકની દવા લેવા માટે આવેલા દર્દીઑ 110, હોમિયોપેથીની દવા લેવા આવેલ દર્દીઓ 90 અને સુવર્ણપ્રાશનના ટીપ 220 બાળકોને આપવામાં આવેલ હતા અને કુલ મળીને 535 લોકોને પ્રદર્શનની મુલાકાત લીધી હતી, અને આવેલા લોકોને મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશભાઈ જેતપરિયાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ




Latest News