હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત બાદ રિક્ષામાંથી નીચે પડેલ યુવાન ઉપર ટ્રક ટ્રેલરના ટાયર ફરી જતાં ઘટના સ્થળે જ મોત મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ


SHARE





મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ

પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વર્ષ:-2047 ભારતની સ્વતંત્રતાને 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત સામાજિક,આર્થિક, શૈક્ષણિક ક્ષેત્રે સંપૂર્ણ રીતે સશક્ત બને, વિકસિત બને, શિક્ષિત બને એવા શુભાષય સાથે વિકસિત ભારત-2047 નું વિઝન સાકાર થાય અને વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ ખીલે, વિકસિત ભારતના વિઝનને સમજે, જાણે એ માટે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓએ અવનવા ચિત્રો દોર્યા હતા, ચિત્ર સ્પર્ધાને સફળ બનાવવા આર્ટ & ક્રાફટ ડ્રોઈંગ ટીચર નિરાલીબેન જાવીયા તેમજ ઉપેન્દ્રભાઈ ફુલતરિયા, દયાલજીભાઈ બાવરવા, જયેશભાઈ અગ્રાવત, દિનેશભાઈ સાવરિયા, ગીતાબેન અંદીપરા, હીનાબેન ચાવડા, નિમિષાબેન ચાવડા, ચાંદનીબેન સાંણજા, અશ્વિનભાઈ ક્લોલા, નિકિતાબેન કૈલા અલકાબેન કોરવાડિયા તેમજ ઈન્ચાર્જ આચાર્ય અરવિંદભાઈ કૈલા વગેરે આયોજન અને વ્યવસ્થાપન સભાળ્યું હતું.




Latest News