મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે ડિમોલેશન ન કરવા કલેક્ટરને રજૂઆત


SHARE







મોરબીના ચકમપર ગામે ડિમોલેશન ન કરવા કલેક્ટરને રજૂઆત

મોરબી તાલુકાના ચકમપર ગામના કોળી સમાજના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં જણાવ્યુ છે કે, ચકમપર ગામમાં વર્ષોથી કોળી સમાજના લોકો પોતાના પરીવાર સાથે રહે છે અને તમામ આધાર પુરાવા, રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ લાઇટ બીલ,  વેરા પહોચ જેવા સરકાર માન્ય ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા હોવા છતા મકાન પાડવા માટે પંચાયત તરફથી નોટિસ આપવામાં આવેલ છે જેના અનુસંધાને મોરબી જિલ્લા કલેક્ટરને હાલમાં મકાન પાડવા નહીં તેવી રજૂઆત મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલાની આગેવાનીમાં કરવામાં આવી છે






Latest News