મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી નજીક સાબુની ફેક્ટરીમાં આગ


SHARE







મોરબીની પીપળીયા ચોકડી નજીક સાબુની ફેક્ટરીમાં આગ

મોરબી પાલિકાના ફાયર વિભાગને રાત્રે ૩:૦૬ વાગ્યે ફાયર કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી કે, મોરબીના નવલખી રોડે આવેલ પીપળીયા પાટીયા પાસે આવેલ ગુરુકૃપા મીલ (સાબુની ફેક્ટરી)માં વર્ષમેડી પાસે આગ લાગેલ છે જેથી કરીને મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસની ટિમ ત્યાં તાત્કાલિક પહોચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો અને એક કલાકની જહેમત બાદ આગ કંટ્રોલમાં આવી હતી તેવી માહિતી ફાયરના અધિકારી આપેલ છે.






Latest News