મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિર અને મેળામાં શિવ ભક્તિના જુદાજુદા કાર્યક્રમો યોજાયા


SHARE











મોરબીના રફાળેશ્વર મંદિર અને મેળામાં શિવ ભક્તિના જુદાજુદા કાર્યક્રમો યોજાયા

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે પાસે બે દિવાસીય મેળાની યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મેળામાં શિવ તાંડવ નૃત્ય, મહાકાલ ઝાંખી સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાથે સાથે મેળામાં ફજેત, ફાળકા, ટોરા-ટોરા, અવનવી રાઈડ્સની પણ લોકોએ મજામાણી હતી વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, શિવ ભક્તિને કેન્દ્ર સ્થાને રાખીને મેળાનું નામ શિવ તરંગ મેળો આપવામાં આવ્યું હતું અને મંદિરના પટાંગણમાં શિવજીની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું






Latest News