મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઇ

મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીની-મોરબી દ્વારા પોલીસ જવાનો, જેલના કેદીઓએને રાખડી બાંધી રક્ષાબંધનનું ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી તથા હિન્દુ યુવા વાહિનીના અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા સહિતના હાજર રહ્યા હતા ખાસ કરીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જવાનોને અને સબ જેલ,આ કેદી ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવ્યો હતો.






Latest News