મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઇ


SHARE







મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઇ

વિશ્વ હિંદુ પરિષદના બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતની વ્યાપક બેઠક મોરબી ખાતે શનાળા પાસે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજવામા આવી હતી. જેમાં બજરંગદળના ગુજરાત ક્ષેત્રના અધિકારી, વિશ્વ હિંદુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારી તથા બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ વિશ્વ હિંદુ પરિષદ અખિલ ભારતીયની યોજના મુજબ શૌર્ય જાગરણ યાત્રાનું જે આગામી સમયમાં આયોજન કરવાનુ છે એ હતો. શૌર્ય જાગરણ યાત્રા આખા ભારતમા બજરંગદળ દ્વારા નીકળશે આ બેઠકમાં બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના ૩૦૦ થી વધુ કાર્યકર્તાઓની ઉપસ્થિત રહી હતી.






Latest News