મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્ય ઉચ્ચતર  માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની આજે ચૂંટણી


SHARE







ગુજરાત રાજ્ય ઉચ્ચતર  માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની આજે ચૂંટણી

”ગુજરાત રાજ્ય ઉચ્ચતર  માદયમિક શિક્ષક સંઘ મહામંડળ” ના બોર્ડની આજે તા.૨૫/૯ ને શનિવારના રોજ ચૂંટણી છે અને ઉચ્ચતર  માદયમિક શિક્ષક વિભાગના માન્ય અને સત્તાવાર ઉમેદવાર મુકેશભાઈ પટેલનો મતપત્રકમાં ઉમેદવાર ક્માંક નંબર- 3 છે ત્યારે મતદાન કરવા માટે મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ ભગવાનભાઈ કુંભરવાડિયા, મંત્રી વિશાલભાઈ ગોધાણી દ્વારા અપીલ કરવામાં આવી છે આજે મતદાન સવારે ૮થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન કેન્દ્ર ધી.વી.સી. ટેક્નિકલ હાઇસ્કૂલ ઉપર ચાલુ રહેશે અને બુથ નં. ૧ ઉપર મોરબી અને માળીયા તાલુકાના મતદારો મતદાન કરશે તો બુથ નં. ૨ ઉપર વાંકાનેર, ટંકારા, અને હળવદના મતદારો મતદાન કરી શકશે






Latest News