મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના યુટ્યુબર ઓમ બારૈયાના પાવર પ્રોજેક્ટ નમો હનુમાન સોંગ લોન્ચ


SHARE







મોરબીના યુટ્યુબર ઓમ બારૈયાના પાવર પ્રોજેક્ટ નમો હનુમાન સોંગ લોન્ચ

મોરબીમાં રહેતા ગણેશભાઈ અરવિંદભાઇ બારૈયા અને તેના દીકરા ઓમ બારૈયાના પાવર પ્રોજેક્ટનાં નમો હનુમાન તાજેતરમાં રિલીઝ થયું હતું અને રામભકતો આતુરતાથી આ સ્પિરીચ્યુઅલ સોંગની રાહ જોઈ રહ્યા હતા. અરવિંદ બારૈયા દાસ પ્રોડ્યુસ કરાયેલ આ ગીત જીગરદાન ગઢવી અને દેવરાજ ગઢવી (નાનો ડેરો)ના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલું છે જેને બોટાદના સારંગપુર હનુમાનજી મંદિર ખાતે કોઠારી સ્વામીજીના હસ્તે લોન્ચ કરાયું હતું. આ સૌન્ગનું સંપૂર્ણ શૂટિંગ વિશ્વ પ્રખ્યાત અને વિશાળ હનુમાનજીની પ્રતિમા સમક્ષ કરવામાં આવ્યું છે જે નમું હનુમાન ગીત સંગીતમય અને આધ્યાત્મિક પ્રવાસનું વચન આપે છે ત્યારે આ બાબતે મોરબીમાં પણ ઓમ બારૈયાની પત્રકાર પરિષદ યોજાઇ હતી.






Latest News