મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા, શહેર અને વાકાનેર વિહિપ- બજરંગદળના નવા હોદેદારોની વરણી 


SHARE







મોરબી જીલ્લા, શહેર અને વાકાનેર વિહિપ- બજરંગદળના નવા હોદેદારોની વરણી 

વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર  પ્રાંત બેઠક જૂનાગઢ પ્રેરણા ધામ ખાતે રાખવામા આવૈ હતી જેમાં મોરબી જીલ્લા, મોરબી શહેર અને વાકાનેર ના હોદેદારોની પ્રાંત બેઠકમાં વરણી કરવામાં આવી છે

વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જીલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, જિલ્લા મંત્રી ભાવિકભાઈ ભટ્ટ, જિલ્લાના કોષાઅઘ્યક્ષ નવીનભાઈ માણેક, સામાજિક સમરસ્તા જીલ્લા સંયોજક હસુભાઈ પંડ્યા, જિલ્લા બજરંગદળ સંયોજક કૃષ્પભાઈ રાઠોડ, જીલ્લા બજરંગદળ સહસંયોજક નિલેશભાઈ પટેલ, જીલ્લા દુર્ગાવાહિની સંયોજિકા આરતીબેન ઝાકાસણીયા, વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ પરેશભાઈ તન્ના, શહેર મંત્રી આશિષસિંહ જાડેજા, બજરંગદળ મોરબી શહેર સંયોજક રૂપેશભાઈ રાણપરા, વાંકાનેર વિશ્વ હિન્દૂ પરિષદ વાંકાનેર  અધ્યક્ષ ઘનશ્યામભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી છે






Latest News