મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારા બેઠકમાં ૬૦૦ લાખના ૧૧ કિલો મીટરના નોન પ્લાન રસ્તા મંજૂર: ધારાસભ્ય


SHARE







ટંકારા બેઠકમાં ૬૦૦ લાખના ૧૧ કિલો મીટરના નોન પ્લાન રસ્તા મંજૂર: ધારાસભ્ય

મોરબી જીલ્લામાં આવતી ટંકારા પડધરી બેઠકના વિસ્તારમાં લોકોની સુવિધામાં વધારો કરવા માટે ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆતો કરવામાં આવે છે તેને ધ્યાને લઈને હાલમાં ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટંકારા વિધાનસભાની હદમાં અંદાજીત ૬૦૦.૦૦ લાખના રોડના કામોને મંજુર કરવામાં આવેલ છે

રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોનપ્લાન રસ્તા અંદાજે ૧૧.૧૦ કિ.મી. જે અંદાજિત ૬૦૦.૦૦ લાખના ખર્ચે મંજુર કરાવેલ છે આ રસ્તાઓના કામો પુર્ણ થતા આ વિસ્તારના દરેક લોકોને ખુબ જ ઉપયોગી બનશે. જેથી સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી મંડળનો આભાર વ્યકત કરવામાં આવેલ છે






Latest News