મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધીકારીની બદલી થચા સન્માન-વિદાય અપાયુ


SHARE







મોરબીના કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધીકારીની બદલી થચા સન્માન-વિદાય અપાયુ

મોરબી ખાતે ફરજ બજાવનાર સીનીયર નિરિક્ષક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી મોરબીના અનિરુધ્ધસિંહ ડી.ઝાલાને પ્રમોશન આપી મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી ગાંધીનગર ખાતે બદલી થયેલ છે.તેઓ ખુબ જ મિલનસાર અને સરળ સ્વભાવના હતા અને ઓફીસ ખાતે ખુબ જ મદદરૂપ થતા હોય અને કોઈપણ માર્ગદર્શન જોઈતું હોઈ તો રજાના દિવસે પણ માર્ગદર્શન આપતા હતા.જેથી તોલમાપ કચેરીએ તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ






Latest News