મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના હાર્દસમાન વિસ્તારો સહીતના છેવાડાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન


SHARE







મોરબીના હાર્દસમાન વિસ્તારો સહીતના છેવાડાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન

મોરબીનો હાર્દ સમો વિસ્તાર એટલે સોમનાથ સોસાયટી સરદારબાગ પાછળ જ્યા જરાક વરસાદનું ઝાપટુ આવે અને પાણી ભરાઇ જાય છે.જ્યા આ વરસાદનું પાણી સુકાવાનું નામ ન લે અને ગંદકી તો રહે જ છે પણ મચ્છર અને જીવાતનો ઉપદ્રવ થાય છે અને માંદગીનો ડર રહે છે અને બાળકો બહાર રમી ન શકે, ન વડીલો વોક કરી શકે, બહાર નિકળો એટલે પૂરઝડપે આવતા વાહનો કપડા બગાડી નાંખે છે.ગલીમાં અંધકાર પણ એટલો જ લાઇટો છેલ્લા કેટલા દિવસથી બંધ છે.તે રીતે જ મોરબીના છેવાડાના વિસ્તારોની હાલત શું હશે તે વિચારી શકાય તેમ છે.જ્યાં અંધારાપટની સાથેસાથે ખુલ્લી ભૂગર્ભ ગટરો જોવા મળે છે.તેમજ વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ પણ એટલી જ જોવા મળી રહી છે.તેનો રસ્તો શું તેવો સવાલ મોરબીવાસીઓ કરી રહ્યા છે






Latest News