મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના નવા કણકોટ ગામે નેસ વિસ્તારનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલતા ધારાસભ્ય સોમાણી


SHARE







વાંકાનેરના નવા કણકોટ ગામે નેસ વિસ્તારનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલતા ધારાસભ્ય સોમાણી

વાંકાનેર તાલુકાના નવા કણકોટ ગામે આવેલા નેસ વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષથી લાઈટ કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હતી જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો દરમિયાન આ વાત વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના ધ્યાન ઉપર આવતા તેમણે તેમજ વાંકાનેર તાલુકા ભાજપના મહામંત્રી હીરાભાઈ બાંભવા દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા અને તેના ફળ સ્વરૂપે છેલ્લા ૧૫ વર્ષથી જે વિસ્તારમાં લાઈટ અને પાણીની સમસ્યા હતી તે નેસ વિસ્તારની અંદર લાઈટ અને પાણી કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે સવલત પૂરી પાડવામાં આવી છે અને આ સુવિધાઓ વર્ષો પછી નેશ વિસ્તારમાં રહેતા લોકોને મળતા તેમણે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું






Latest News