મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરથી હળવદ, થાન, લુણસર જવાનો રસ્તો ધારાસભ્યની સુચનાથી ભાજપના આગેવાનોએ ખોલાવ્યો


SHARE







વાંકાનેરથી હળવદ, થાન, લુણસર જવાનો રસ્તો ધારાસભ્યની સુચનાથી ભાજપના આગેવાનોએ ખોલાવ્યો

વાંકાનેર નજીક આવેલ ટોલનાકા પાસેથી હળવદ, થાન તેમજ લુણસર તરફ જવાના રસ્તાને બંધ કરવામાં આવ્યો હતો જે રસ્તાને ટોલનાકા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો જો કે, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સુચનાથી ભાજપના હીરાભાઈ બાંભવા, કીશોરસિંહ બી. ઝાલા, અશ્વિન નવઘણભાઈ મેઘાણી, ડાયાભાઈ સરૈયા, રાજુભાઈ જાપડા સહિતનાઓ દ્વારા ખુલ્લો કરાવવામાં આવેલ છે






Latest News