મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાયત્રી મંદિરે ભાજપની વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ


SHARE







વાંકાનેરના ગાયત્રી મંદિરે ભાજપની વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ અલ્પકાલીન વિસ્તાર યોજના અંતર્ગત વાંકાનેર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ મહામંત્રીઓની વર્ચ્યુલી ઉપસ્થિતીમાં વાંકાનેર-કુવાડવા વિધાનસભાની "અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા"નું ગાયત્રી મંદિરે આયોજન કરવામાં અવાયું હતું જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું






Latest News