મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે જીલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો સાથે બેઠક યોજી


SHARE











મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે જીલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો સાથે બેઠક યોજી

મોરબીમાં આવેલ પ્રદેશ ભાજપ અનુજાતિ મોરચા પ્રમુખ દ્વારા સર્કિટ હાઉસ ખાતે જીલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા મોરબી વિધાનસભા વિસ્તારમાં આવેલ છે ત્યારે સર્કિટ હાઉસ ખાતે જીલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ તકે જીલ્લા પ્રમુખ અરજણભાઇ મકવાણા, મહામંત્રી રવીભાઇ ધુમલ, મહામંત્રી દીનેશભાઇ પરમાર, પ્રભારી તેમજ જીલ્લા ભાજપ મંત્રી રસીકભાઇ વોરા, જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જેઠાભાઈ પારઘી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ તકે સંત કુટીર કબીર આશ્રમના મહંત કરસનદાસ બાપુનુ પણ સન્માન કરી બાપુના આશીર્વાદ લેવાની સાથે નિર્વ્યસની સમાજ નીર્માણ માટે ચોટદાર વક્તવ્ય આપ્યું હતું તેમજ ડો. આંબેડકર કોલોની ખાતે સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા






Latest News