મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં બાળ સુરક્ષા એકમ દ્રારા વિશ્વ બાળ મજૂરી વિરોધ દિનની ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં બાળ સુરક્ષા એકમ દ્રારા વિશ્વ બાળ મજૂરી વિરોધ દિનની ઉજવણી કરાઇ

મોરબી જિલ્લાના બાળ સંભાળ ગૃહ - ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ, વિકાસ વિધાલય-મોરબી ખાતે ૧૨ જૂનના રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા વિશ્વ બાળ મજૂરી વિરોધ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ખાતે થી District Legal Service Authority- Morbi ( DLSA) સેક્રેટરી બિ.એસ ગઢવી દ્વારા  ઉપસ્થિત રહી બાળકોને બાળ મજુરી, શિક્ષણનું મહત્વ તથા કાયદાકીય મદદ અંગે વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિકાસ વિદ્યાલય મોરબી ખાતે બાળકોને મળતી તમામ સુવિધાનું  નિરિક્ષણ કર્યું હતું. આ બાળકો વધુને વધુ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી આગળ વધવા શુભેચ્છા પાઠવેલ હતી. તથા આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા વિકાસ વિદ્યાલય મોરબીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News