મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશોત્સવમાં હવન કરીને ઉજવાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન


SHARE







મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશોત્સવમાં હવન કરીને ઉજવાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન

લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧ મા જન્મદિવસ નિમીતે મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની વિશેષ ઉપસ્થિતિમાં મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશ મહોત્સવમાં  અરવિંદભાઈ બારૈયા દ્વારા હોમાત્મક હવનનુ  આયોજન કરવામા આવ્યુ હતુ. આ તકે મોરબી જિલ્લા પંચાયત અગ્રણી જીગ્નેશભાઇ કૈલામોરબી જીલ્લા ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યામહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણીજિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઇ હુંબલ, શહેર યુવા મોરચાના મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચાના તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયાં હતા અને લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દીર્ઘાયુ બને, હંમેશા સ્વસ્થ રહે અને ભારત પરમ વૈભવના શિખરો સર કરેએ માટે હવનમાં હાજરી આપીને ગણેશજીને પ્રાર્થના કરી હતી અને કેક કટીંગ કરવામાં આવ્યું હતું






Latest News