મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની સરાહનીય કામગીરી


SHARE







મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની સરાહનીય કામગીરી

મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઘણા ચેરીટી પ્રોગ્રામો થઈ રહ્યા છે ત્યારે આ ક્લબ દ્વારા વીસી ફાટક પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં રસ, પુરી, ફરસાણ સહિતનું ભોજન ત્યાં રહેતા વડીલોને પીરસવામાં આવ્યું હતું. આ સરાહનીય કાર્ય દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધોની જઠરઅગ્નિ સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.






Latest News