ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સિવિલના ગેટ પાસે ચકલા-પોપટનો જુગરા રમાડતો શખ્સ ઝડપાયો


SHARE







મોરબીમાં સિવિલના ગેટ પાસે ચકલા-પોપટનો જુગરા રમાડતો શખ્સ ઝડપાયો

મોરબી શહેરના ગાંધી ચોકમાં સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમતા હોવાની બાતમી હચી તેના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસી ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપર થી ચકલા પોપટના જુગાર માટે જરૂરી સાહિત્ય તથા ૯૯૦ રૂપિયા રોકડા કબજે કરીને એક શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી

મોરબીમાં છાનાં ખુણે તો જુગાર, દારૂ વિગેરે જેવી પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે હવે મોરબીના જાહેર ચોકમાં પણ જુગાર ચાલુ થઈ ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે મોરબી શહેરના ગાંધી ચોક પાસે સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ચકલા પોપટનો જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડિવિઝની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક બાવનશા પીરની દરગાહ સામે રહેતો શખ્સ ચકલા પોપટ જુગાર રમાડવા માટેના સાહિત્ય સાથે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૯૯૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોહસીનભાઈ રહીમભાઈ દલ જાતે સંધિ (૨૯) રહે ક્રિષ્ના પાર્ક વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News