મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી લીલપર બ્રીજ પાસેનો ભંગાર રોડ તાત્કાલિક રીપેરીંગ કરવાની માગ


SHARE







મોરબી લીલપર બ્રીજ પાસેનો ભંગાર રોડ તાત્કાલિક રીપેરીંગ કરવાની માગ

મોરબી શહેરનું નામ દેશ અને વિદેશ સિરામિક ઉદ્યોગથી જાણીતું છે જો કે અહીના લોકો તો ઉબડ ખાબડ રસ્તાથી ટેવાઇ ગયા છે પરંતુ બહારથી અહી માલ લેવા માટે આવતા લોકો અહીના ભંગાર રસ્તા જોઈને ત્રાહિમામાં પોકારી જાય છે અને અનેક વખત બહારથી આવેલા આગેવાનોએ અહીના રોડ રસ્ત તેમજ તંત્ર વાહકોની જાહેરમાં ટીકાઓ કરતાં હોય છે તો પણ ભંગાર રસ્તાને રીપેર કરવામાં આવતા નથી તે હક્કિત છે આવી જ રીતે મોરબીના લીલાપર બાજુથી રફાળેશ્વર બાજુ જવું હોય તો રસ્તામાં જે પુલા આવે છે તેના છેડાનું કામ વર્ષોથી કરવામાં આવ્યું નથી અને અનેક જગ્યાએ રોડ પણ તૂટી ગયો છે જેથી કરીને સવાર અને સાંજના સમયે ઉધોગપતિ સહિતના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકો આ રસ્ત ઉપરથી નીકળતા હોય છે ત્યારે ટ્રાફિક જામ સહિતનું મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી મોરબીના સામાજિક કાર્યકર ગૌતમભાઈ વામજા તાત્કાલિક આ રોડ રીપેર કરવાની માંગ કરી છે






Latest News