મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉર્જા બચત રેલીમાં રજૂઆત કરીને તંત્રનો કાન આમળતા જાગૃતિ નાગરિક


SHARE







મોરબીમાં ઉર્જા બચત રેલીમાં રજૂઆત કરીને તંત્રનો કાન આમળતા જાગૃતિ નાગરિક

મોરબીમાં આજે પીજીવીસીએલ દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા અને તે સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પીજીવીસીએલના અધિકારીઓએ અને કર્મચારીઓ રેલી સાથે મોરબી શહેરના નહેરુ ગેયત ચોકમાં ઉર્જા બચત અંગેના બેનર સાથે પહોચાયા હતા અને પેમ્ફલેટનું વિતરણ કરી રહ્યા હતા તારે જાગૃતિ નાગરિક પ્રહલાદસિંહ ઝાલા દ્વારા રેલીમાં પીજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને શહેરના જુદાજુદા વિસ્તારમાં પાલિકા દ્વારા ફિટ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો ૨૪ કલાક ચાલુ રહેતી હોય છે જેથી કરીને પવારનો બગાડ થાય છે જેથી ઉર્જા બચતની જાગૃતિ કેળવવા માટે માત્ર રેલી કઢાવના બદલે પીજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પવારનો શહેરમાં જે બગાડ થાય છે તેને પણ રોકવામાં આવે તેવી માંગ કરીને તંત્રનો કાન આમળવામાં આવ્યો છે  






Latest News