ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોટીબરાર પ્રા. શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને આંનદ મેળો યોજાયો


SHARE







મોટીબરાર પ્રા. શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને આંનદ મેળો યોજાયો

મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને વિદ્યાર્થીઓમાં વાનગી બનાવવાની રીત, તેનો સ્વાદ, વપરાતી વસ્તુઓ, ખર્ચ, નફો-નુકસાન, વ્યાપારમાં ભાગીદારી, હિસાબ..વગેરે કૌશલ્યનો વિકાસ થાય તેવા હેતુથી આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.વિદાય સમારોહમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા સાથે શિક્ષકોએ પોતાના વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે આનંદ મેળામાં વિદ્યાર્થિઓ દ્વારા શ્રી રામ ગોલા સેન્ટર, રાધે ભુંગળા-બટેકા, શિવ સોડા સેન્ટર, દ્વારકેશ ચિપ્સ, મુરલીધર ચણા-મસાલા, રંગોલી સ્ટેશનરી વગેરે જેવા સ્ટોલ બનાવી તેમાં વાનગી-વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.






Latest News