મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ખડીપરામાં જુગાર રમતી બે મહિલા સહિત છ જુગારી પકડાયા


SHARE







વાંકાનેરના ખડીપરામાં જુગાર રમતી બે મહિલા સહિત છ જુગારી પકડાયા

વાંકાનેરના નવાપરા ખડીપરામાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત કુલ મળીને છ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૫૪૯૦ ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા ખડીપરામાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા ગફારભાઇ ઈસ્માઈલભાઈ મોવર, અલિઅસગરભાઈ ઓસ્માનભાઈ શેખ, ઈસ્માઈલભાઈ મામદભાઈ શેખ, ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ શેખ, શાંતીબેન ભીમજીભાઈ રાઠોડ અને રેશ્માબેન ઈસ્માઈલભાઈ શેખ મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૫૪૯૦ ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News