મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા સરકારી મા.અને ઉ.મા.શિક્ષક સંઘના હોદેદારોએ શિક્ષણાધિકારીની લીધી શુભેચ્છા મુલાકાત


SHARE







 

મોરબી જીલ્લા સરકારી મા.અને ઉ.મા.શિક્ષક સંઘના હોદેદારોએ શિક્ષણાધિકારીની લીધી શુભેચ્છા મુલાકાત

નવ નિયુક્ત મોરબી જીલ્લા સરકારી માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષક સંઘના હોદેદારો દ્વારા માનનીય જીલ્લા શિક્ષણાધિકારી એન.વી. રાણીપા સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી..જેમા જીલ્લા સંઘ પ્રમુખ મેહુલ દેથરિયા, જીલ્લા મહામંત્રી દર્શન ઓ.પટેલ, ઉપપ્રમુખ વિશાલ બસિયાકોષાઘ્યક્ષ સુધીર ગાંભવા, સહમંત્રી સંદિપ ફુલતરિયા અને હર્ષદ બોડા, મીડિયા કન્વીનર હિરેન બરાસરા તેમજ ઘણા શિક્ષકો પણ હાજર રહ્યા હતા તેમજ જીલ્લા શિક્ષણાધિકારી એન.વી. રાણીપા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે સતત સારાં કાર્યો કરે છે ભવિષ્યમાં પણ સારાં કાર્યો કરતાં રહેશો તેવી શુભેચ્છા પાઠવી હતી






Latest News