મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તારમાં જાડા ધાનની  આરોગ્ય માટે ઉપયોગીતા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE







મોરબીના વાડી વિસ્તારમાં જાડા ધાનની  આરોગ્ય માટે ઉપયોગીતા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

ગુજરાત કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ પટેલની સુચના મુજબ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સરકારના પ્રજાલક્ષી અને  કિસાનલક્ષી અભિગમથી લોકોનું નિરોગી આરોગ્ય બંને અને કિસાનોને ખેતી ક્ષેત્રે સારૂં વળતર મળે તેવા નેક ઉદેશથી મિલેટ  (જાડા ધાન્ય) બાજરો, જુવાર, મકાઈ, રાગી, નાગલી જેવા જાડા ધાન્ય આરોગ્યપ્રદ ગુણધર્મ આ ધાન્યમાં છે તે અંગે માર્ગદર્શન અને માહિતી  કાર્યક્રમ સંયોજક  વિષય લક્ષી માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી જિલ્લાના અધ્યક્ષ અને ધારાસભ્ય  દુર્લભજીભાઈ દેથરીયા, કિસાન મોરચાના પ્રમુખ પ્રદ્યુમનભાઈ માકાસણા, મંત્રી વસંતભાઈ કંજારિયા, છગનભાઈ કુંડારીયા, પ્રવીણભાઈ પટેલ,  જિલ્લા કોસાધ્યક્ષ કે. કે.પરમાર, પ્રભુભાઈ નકુમ, મીડિયા ઇન્ચાર્જ રમેશભાઈ પરમાર સાથે મોરબી વાવડી રોડ ઉપર આવેલ ૧૪ વાળી વિસ્તારમાં બહેનોની હાજરીમાં ખારી વાળી પ્રાથમિક શાળામાં જાડા ધનની  આરોગ્ય માટે ઉપયોગીતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું






Latest News