મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી: માતા-પિતા અને પત્નીની સ્મૃતિમાં સદભાવના વૃધ્ધાશ્રમને આપ્યું ૧૧ લાખનું દાન


SHARE







મોરબી: માતા-પિતા અને પત્નીની સ્મૃતિમાં સદભાવના વૃધ્ધાશ્રમને આપ્યું ૧૧ લાખનું દાન

સદભાવના વૃધ્ધાશ્રમને મુળ ગામ વાંકાનેર હાલ લંડન નિવાસી હરીશભાઈ દલીચંદભાઈ શાહ, જયેશભાઈ દલીચંદભાઈ શાહ, દિપકભાઈ દલીચંદભાઈ શાહ, સંજયભાઈ દલીચંદભાઈ શાહ દ્વારા તેમના પિતા સ્વ. દલીચંદભાઈ કરશનજી શાહ તથા માતા સ્વ. જયાલક્ષ્મીબેન દલીચંદભાઈ શાહ તથા હરીશભાઈ શાહનાં ધર્મપત્ની સ્વ. પુજાબેન (પ્રવિણાબેન) હરીશભાઈ શાહની પુણ્ય સ્મૃતિમાં રકમ ૧૧,૦૦,૦૦૦ નું માતબર દાન આપવામાં અવાયું છે જેથી હરીશભાઈ દલીચંદભાઈ શાહ પરીવારનો સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર વતી  ધીરૂભાઈ કાનાબારે ઋણ સ્વીકાર કરેલ હતો






Latest News