મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના સામાંકાંઠે વિદ્યુતનગરમાં યુવા ગ્રુપ દ્રારા બાલગણેશ કા રાજાનું આયોજન


SHARE







મોરબીના સામાંકાંઠે વિદ્યુતનગરમાં યુવા ગ્રુપ દ્રારા બાલગણેશ કા રાજાનું આયોજન

મોરબી-૨ સામાંકાંઠે વિદ્યુતનગર વિસ્તારમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ "બાલગણેશ વિદ્યુતનગર યુવા ગ્રુપ કા રાજા"નું આયોજન કરવામાં આવેલ છે. સર્વે ધર્મપ્રેમી ભક્તોને દર્શનનો લાભ લેવા માટે વિદ્યુતનગર યુવા ગ્રુપ તરફથી જાહેર નિમંત્રણ અપાયેલ છે. દશ દિવસ સુધી દરોજ આરતી સવારે ૯ કલાકે અને રાત્રીના ૯ કલાકે યોજાશે.કોરોનાની મહામારી દેશ અને શહેરમાંથી સાવ નાશ પામે અને જે લોકો કોરોનાના કપરા કાળમાં સ્વર્ગવાસ પામ્યા છે તેમની આત્માને મોક્ષ અને શાંતિ માટે દરોજ પૂજા-અર્ચના કરીને ગણપતી બાપાની પૂજા કરવામાં આવે છે.કોરોનાની ગાઈડ લાઈન મુજબ ભકિતકાર્ય કરવામાં આવે છે.

 






Latest News