મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી-રાજકોટ રોડ ઉપરના બ્રિજના ડાઈવર્ઝન રિપેર કરવાની માંગ


SHARE







મોરબી-રાજકોટ રોડ ઉપરના બ્રિજના ડાઈવર્ઝન રિપેર કરવાની માંગ

મોરબી રાજકોટ વચ્ચે ઘણા લાંબા સમયથી ફોર લેનનું કામ ચાલી રહ્યું છે. આ કામમાં જે જગ્યાએ ઓવરબ્રિજનું કામ આવે છે તે કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. અને ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે. તે ડાયવર્ઝન ખરાબ હાલતમાં છે. માટે ટી રીપેર કરવાની માંગ કરવામા આવી છે

મોરબી રાજકોટ વચ્ચે અનેક ડાયવર્ઝન ખરાબ હાલતમાં છે જેના કારણે ટ્રાફિક જામ થાય છે. લોકો હેરાન થાય છે. અને બીમાર દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ નથી નીકળી શકતી તો આ ડાયવર્ઝનને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ માંગ કરાયેલ છે. આ ઉપરાંત આ નવો બનેલો રોડ પણ અમુક જગ્યાએથી તૂટી ગયેલ છે. જેને પણ તાત્કાલિક રીપેરીંગ કરવાની તાતી જરૂરિયાત છે જેથી તે વધું ના તૂટે. તો આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા રજૂઆત કરી છે અને ત્રણ દિવસમાં કામ કરવામાં નહીં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે 






Latest News