મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનાની ઓરડીમાથી ગાળા ઉપર ઇજા પામેલ હાલતમાં યુવાનની લાશ મળી


SHARE







મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનાની ઓરડીમાથી ગાળા ઉપર ઇજા પામેલ હાલતમાં યુવાનની લાશ મળી

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનાની ઓરડીમાથી ગાળા ઉપર ઇજાના નિશાન પામેલી હાલતમાં શ્રમિક યુવાનની લાશ મળી જતી જેથી આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને આગળની તપાસ શરૂ કરવામા આવી છે

બનાવ જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લધીરપુર રોડ ઉપર હોટેલ વૈભવ નજીક આવેલ રેડિયન્ટ નામના કારખાનામાં લેબર ક્વાટર્સમાં શ્રમિકની લાશ હોવાની જાણ મોરબી પોલીસને કરવામાં આવી હતી જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્થળ ઉપર પહોચી છે અને મૃતક યુવાનના ગાળા ઉપર ઇજાના નિશાન જોવા મળેલ છે જેથી તેની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા છે અને સઊતરો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનનું નામ જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા હોવાનું સામે આવ્યું છે અને હાલમાં તેની બોડીને પીએમ માટે ખસેડવામાં આવી છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News